‘ફ્રેડી’નું શૂટિંગ કરતો કાર્તિક

07 August, 2021 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકતા કપૂર અને જય શેવાકર્માણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને શંશાક ઘોષ ડિરેક્ટ કરી રહ્યો છે.

‘ફ્રેડી’નું શૂટિંગ કરતો કાર્તિક

કાર્તિક આર્યને હાલમાં જ ‘ફ્રેડી’નું શૂટિંગ શરૂ કર્યું છે. પાંચ મહિનાના બ્રેક બાદ શૂટિંગ શરૂ કરનાર કાર્તિક ફિલ્મના ક્લૅપબોર્ડ સાથે જોવા મળી રહ્યો છે. એકતા કપૂર અને જય શેવાકર્માણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને શંશાક ઘોષ ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મની જાહેરાતના બીજા દિવસથી જ તેણે શૂટિંગ શરૂ કરી દીધું હતું. 

bollywood news bollywood bollywood gossips entertainment news kartik aaryan