કાર્તિક આર્યને લંડનમાં માણી કોલ્ડપ્લે કૉન્સર્ટ

26 August, 2025 07:02 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ વિડિયોમાં કાર્તિક નાચતો જોવા મળે છે અને આસપાસનું વાતાવરણ એકદમ વાઇબ્રન્ટ છે.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન હાલમાં લંડનમાં વેકેશન ગાળી રહ્યો છે. આ વેકેશન દરમ્યાન કાર્તિકે વેમ્બ્લી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કૉન્સર્ટમાં હાજરી આપી હતી અને આ અનુભવને તેણે વિડિયોના માધ્યમથી ફૉલોઅર્સ સાથે શૅર પણ કર્યો. આ વિડિયોમાં કાર્તિક નાચતો જોવા મળે છે અને આસપાસનું વાતાવરણ એકદમ વાઇબ્રન્ટ છે.

kartik aaryan london coldplay bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news