પટિયાલા કોર્ટ બહાર જૅકલિન

23 December, 2022 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુકેશ ચંદ્રશેખરના ૨૦૦ કરોડના મની લૉન્ડરિંગ કેસમાં તેનું પણ નામ સંડોવાયેલું છે.

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસ ગઈ કાલે ન્યુ દિલ્હીમાં આવેલી પટિયાલા હાઉસ કોર્ટની બહાર જોવા મળી હતી. સુકેશ ચંદ્રશેખરના ૨૦૦ કરોડના મની લૉન્ડરિંગ કેસમાં તેનું પણ નામ સંડોવાયેલું છે. આ માટે તેણે ગઈ કાલે કોર્ટમાં હાજરી આપી હતી.

entertainment news bollywood news bollywood gossips bollywood jacqueline fernandez