લેજન્ડરી નાઇટ

16 September, 2021 04:14 PM IST  |  Mumbai | Agency

અનિલ કપૂર હાલમાં મ્યુનિકમાં છે અને ત્યાં તેમની મુલાકાત સ્પોર્ટ્સ જગતના મહાનુભાવો સાથે થઈ હતી. તેમની સાથે ફેમસ જર્મન સ્પોર્ટ્સ ડૉક્ટર હૅન્સ વિનહેલ્મ મ્યુલર-વોલફેહર પણ હાજર હતા.

લેજન્ડરી નાઇટ

અનિલ કપૂરે હાલમાં જ એક લેજન્ડરી નાઇટ પસાર કરી હતી. આ નાઇટ એટલે કે પાર્ટીમાં તેની સાથે સ્પોર્ટ્સની દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ હતી. તેની સાથે જમૈકન સ્પ્રિન્ટર ઉસેન બોલ્ટ, બ્રિટિશ લૉન્ગ-ડિસ્ટન્સ રનર મો ફારાહ હાજર હતા. અનિલ કપૂર હાલમાં મ્યુનિકમાં છે અને ત્યાં તેમની મુલાકાત સ્પોર્ટ્સ જગતના મહાનુભાવો સાથે થઈ હતી. તેમની સાથે ફેમસ જર્મન સ્પોર્ટ્સ ડૉક્ટર હૅન્સ વિનહેલ્મ મ્યુલર-વોલફેહર પણ હાજર હતા. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનિલ કપૂરે કૅપ્શન આપી હતી કે લેજન્ડરી નાઇટ.

anil kapoor bollywood news bollywood bollywood gossips entertainment news