દીપિકાને બર્થ-ડે પર વિશ કરતાં આલિયાએ કહ્યું...

06 January, 2021 06:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકાને બર્થ-ડે પર વિશ કરતાં આલિયાએ કહ્યું...

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણને બર્થ-ડે પર વિશ કરતાં આલિયા ભટ્ટે તેને સુંદરતા અને સ્ટ્રેંગ્થની પ્રેરણા જણાવી છે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટ, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે સાથે મળીને રાજસ્થાનના રણથંભોરમાં જંગલની સફારીનો આનંદ લીધો હતો. દીપિકાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી કે ‘હૅપી બર્થ ડે DP. તું છે અને હંમેશાં સુંદરતા અને સ્ટ્રેંગ્થની પ્રેરણા બનીને રહીશ. આપણે હજી ઘણાંબધાં ઍડ્વેન્ચર્સ સાથે કરવાનાં છે. લવ યુ.’

entertainment news bollywood bollywood news happy birthday deepika padukone alia bhatt