આલિયા ભટ્ટે ૮૧,૦૦૦ રૂપિયાનો પૅન્ટસૂટ પહેરીને બતાવ્યું પાવર ડ્રેસિંગ

20 June, 2026 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટ પોતાની આગામી ફિલ્મ ‘આલ્ફા’માં પાવરફુલ રોલ કરી રહી છે અને હાલમાં આ ફિલ્મના પ્રમોશન વખતે આલિયાએ ૮૧,૦૦૦ રૂપિયાનો બ્લૅક ઓવરસાઇઝ્ડ પૅન્ટસૂટ પહેરીને પોતાનું પાવર ડ્રેસિંગ બતાવ્યું હતું.

આલિયા ભટ્ટે ૮૧,૦૦૦ રૂપિયાનો પૅન્ટસૂટ પહેરીને બતાવ્યું પાવર ડ્રેસિંગ

આલિયા ભટ્ટ પોતાની આગામી ફિલ્મ ‘આલ્ફા’માં પાવરફુલ રોલ કરી રહી છે અને હાલમાં આ ફિલ્મના પ્રમોશન વખતે આલિયાએ ૮૧,૦૦૦ રૂપિયાનો બ્લૅક ઓવરસાઇઝ્ડ પૅન્ટસૂટ પહેરીને પોતાનું પાવર ડ્રેસિંગ બતાવ્યું હતું. આલિયાએ પોતાના આઉટફિટને હાઇલાઇટ કરવા માટે ખૂબ જ મર્યાદિત ઍક્સેસરીઝ પસંદ કરી હતી.

alia bhatt bollywood buzz fashion news fashion bollywood news bollywood gossips bollywood entertainment news