✕

અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થશે રિલીઝ

18 November, 2026 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનીસ બઝમી અને અક્ષય કુમાર આ પહેલાં ‘વેલકમ’, ‘સિંઘ ઇઝ કિંગ’ અને ‘થૅન્ક યુ’માં સાથે કામ કરી ચૂક્યા છે. ‘મૌજા હી મૌજા’ અક્ષય અને અનીસની એકબીજા સાથેની ચોથી ફિલ્મ છે.

અક્ષય કુમાર અને વિધ્યા બાલન

અક્ષય કુમાર અને વિદ્યા બાલન બહુ જલદી ડિરેક્ટર અનીસ બઝમીની એક ફિલ્મમાં સાથે જોવા મળવાનાં છે. હાલ પૂરતું આ ફિલ્મનું ટાઇટલ ‘મૌજા હી મૌજા’ હોવાનું કહેવાય છે. જોકે હજી સુધી એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે ફિલ્મની રિલીઝ-ડેટ વિશે પણ માહિતી સામે આવી છે અને રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. આ ફિલ્મ પહેલાં ચોથી ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પણ હવે એની રિલીઝ આવતા વર્ષ સુધી ઠેલવામાં આવી છે. 

અનીસ બઝમી અને અક્ષય કુમાર આ પહેલાં ‘વેલકમ’, ‘સિંઘ ઇઝ કિંગ’ અને ‘થૅન્ક યુ’માં સાથે કામ કરી ચૂક્યા છે. ‘મૌજા હી મૌજા’ અક્ષય અને અનીસની એકબીજા સાથેની ચોથી ફિલ્મ છે.અક્ષય કુમાર અને વિદ્યા બાલન બહુ જલદી ડિરેક્ટર અનીસ બઝમીની એક ફિલ્મમાં સાથે જોવા મળવાનાં છે. હાલ પૂરતું આ ફિલ્મનું ટાઇટલ ‘મૌજા હી મૌજા’ હોવાનું કહેવાય છે. જોકે હજી સુધી એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે ફિલ્મની રિલીઝ-ડેટ વિશે પણ માહિતી સામે આવી છે અને રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. આ ફિલ્મ પહેલાં ચોથી ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પણ હવે એની રિલીઝ આવતા વર્ષ સુધી ઠેલવામાં આવી છે. 

અનીસ બઝમી અને અક્ષય કુમાર આ પહેલાં ‘વેલકમ’, ‘સિંઘ ઇઝ કિંગ’ અને ‘થૅન્ક યુ’માં સાથે કામ કરી ચૂક્યા છે. ‘મૌજા હી મૌજા’ અક્ષય અને અનીસની એકબીજા સાથેની ચોથી ફિલ્મ છે.

akshay kumar vidya balan anees bazmee upcoming movie entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood welcome singh is kinng indian cinema india