વિરાટ-અનુષ્કા ટેનિસ જોવા પહોંચ્યાં

08 July, 2025 09:17 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

યા મહિનામાં બૅન્ગલોરમાં થયેલી નાસભાગ બાદ પહેલી વાર વિરુષ્કા નામથી જાણીતાં આ કપલે જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી.

વિરાટ-અનુષ્કા

લંડનસ્થિત સેન્ટર કોર્ટમાં વિમ્બલ્ડન 2025 ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે ટેનિસની રસાકસી જોવા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યાં હતાં. ગયા મહિનામાં બૅન્ગલોરમાં થયેલી નાસભાગ બાદ પહેલી વાર વિરુષ્કા નામથી જાણીતાં આ કપલે જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી.

virat kohli anushka sharma virat anushka tennis news london cricket news sports news sports