° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Virat Anushka

લેખ

વિરુષ્કા

Viral Video : અનુષ્કાએ હાથ બાંધીને વિરાટને ઉપાડી લીધો, કોહલીએ કહ્યું આ...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જ્યાં અનુષ્કા પતિ વિરાટ કોહલીને ઉપાડવાનો પ્રયત્ન કરી રહી છે. તે એક નહીં બે વાર વિરાટને ઉપાડી લે છે.

07 April, 2021 02:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જાણો બૉલીવુડમાં શું ચાલી રહ્યું છે

Total Timepass: જાણો તાહિરા કશ્યપે શું શૅર કર્યું? તૈમુર પણ વેલેન્ટાઇન?

Total Timepass: જાણો તાહિરા કશ્યપે શું શૅર કર્યું? તૈમુર પણ વેલેન્ટાઇન?

15 February, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુષ્કા ને વિરાટની દીકરીનું નામ રાખવામાં આવ્યુ વામિકા

અનુષ્કા ને વિરાટની દીકરીનું નામ રાખવામાં આવ્યુ વામિકા

અનુષ્કા ને વિરાટની દીકરીનું નામ રાખવામાં આવ્યુ વામિકા

02 February, 2021 03:11 IST | Mumbai | Agencies
ફાઇલ ફોટો

વિરુષ્કાએ દીકરીનું રાખ્યું આ નામ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી માહિતી

વિરુષ્કાએ દીકરીનું રાખ્યું આ નામ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી માહિતી

01 February, 2021 11:39 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ફોટા

વિરાટ કોહલી સાથે ક્લિનિક પહોંચી પ્રેગ્નેન્ટ પત્ની અનુષ્કા શર્મા, જુઓ તસવીરો

વિરાટ કોહલી સાથે ક્લિનિક પહોંચી પ્રેગ્નેન્ટ પત્ની અનુષ્કા શર્મા, જુઓ તસવીરો

અનુષ્કા શર્મા આ મહિના પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. એવામાં તેને ક્લિનિકની બહાર જોયા પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અનુષ્કાની ડિલિવરી ડેટ નજીક આવી ગઈ છે? (તસવીર સૌજન્ય યોગેશ શાહ)

07 January, 2021 03:11 IST |
Anushka & Virat: જ્યારે એક્ટ્રેસના પ્રેમમાં થયો ક્લિન બોલ્ડ કેપ્ટન ઇન્ડિયા

Anushka & Virat: જ્યારે એક્ટ્રેસના પ્રેમમાં થયો ક્લિન બોલ્ડ કેપ્ટન ઇન્ડિયા

અનુષ્કા શર્માએ (Anushka Sharma) 11 ડિસેમ્બર, 2017ના રોજ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જુઓ કેવી રહી છે આ બંને સુપરસ્ટારની લવ સ્ટોરી. વેડિંગ એનિવર્સરી નિમિત્તે જાણીએ તેમની લવસ્ટોરી

11 December, 2020 12:16 IST |
આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

એકતા કપૂરે તેના જુહૂ સ્થિત ઘરમાં દિવાળીની પાર્ટી આપી હતી, જેમાં કરણ જોહર, હિના ખાન, અનિતા હસનંદાની, રોહિત રેડ્ડી, રિદ્ધી ડોગરા વગેરે સેલેબ્ઝ હાજર રહ્યા હતા. (ફોટોઝઃ યોગેન શાહ)

14 November, 2020 12:25 IST |
Anushka Shetty: ફિલ્મોમાં આવવા પહેલા આ કામ કરતી હતી બાહુબલીની 'દેવસેના'

Anushka Shetty: ફિલ્મોમાં આવવા પહેલા આ કામ કરતી હતી બાહુબલીની 'દેવસેના'

સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સુંદર અભિનેત્રી અનુષ્કા શેટ્ટીની ફૅન ફૉલોઈંગ ઘણી વધારે છે. ભલે અનુષ્કાએ અત્યાર સુધી બૉલીવુડમાં એન્ટ્રી મારી નથી, પરંતુ બૉલીવુડમાં પણ એના ચાહકો કઈ ઓછા નથી. ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કાને 4 મિલિયન્સથી વધારે લોકો ફૉલો કરે છે. અનુષ્કાનો જન્મ 7 નવેમ્બર 1981ના રોજ થયો હતો. અનુષ્કા આ વર્ષે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો અનુષ્કાના જન્મદિવસ પ્રસંગે અમે તમને જણાવીએ એનાથી જોડાયેલી રસપ્રદ વાતો... તસવીર સૌજન્ય- અનુષ્કા શેટ્ટી ઈન્સ્ટાગ્રામ

07 November, 2020 05:36 IST |

વિડિઓઝ

પાતાલલોકનાં જયદીપ અહલાવત વાત કરે છે 'ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી' વિષે, એમના અવાજમાં ગીત સાંભળજો

પાતાલલોકનાં જયદીપ અહલાવત વાત કરે છે 'ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી' વિષે, એમના અવાજમાં ગીત સાંભળજો

જયદીપ અહલાવતની એક્ટિંગની સફર આમ તો ઘણી પહેલાં શરૂ થઇ પણ 'ગેંગ્ઝ ઑફ વાસેપુર' ફિલ્મના રોલ પછી તેમને લોકો ઓળખતા થયા. તેમણે કારકિર્દીની શરૂઆત તો ખટ્ટા મીઠા ફિલ્મથી કરી હતી અને ત્યાંથી કમાન્ડો, બાગી, રાઝી જેવી ફિલ્મોમાં તે દમદાર પાત્રોમાં દેખાયા. OTT પ્લેટફોર્મનાં જમાનામાં આજે લોકો સતત વેબસિરીઝનાં દિવાના થઇ રહ્યા છે ત્યારે એમેઝોન પ્રાઇમ પર આવેલી સિરીઝ પાતાલલોક જેનું પ્રોડક્શન અનુષ્કા શર્માનાં પ્રોડક્શન હાઉસે કર્યું છે તેણે સતત ચર્ચામાં છે. પાતાલલોકનું મુખ્યાપાત્ર છે હાથીરામ ચૌધરી, એક એવો અંડરડોગ જેની સાથે કોઇપણ રિલેટ કરી શકે છે. ગુજરાતી મિડ-ડેને આપેલા આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં જયદીપ અહલાવત માંડીને વાત કરે છે આ પાત્રની અને પછી જયદીપ અહલાવત એક્ટરનાં એક વ્યક્તિ તરીકેનાં લેયર્સ પણ ખુલતાં જાય છે. આ ઇન્ટરવ્યુ મિસ ન કરશો.

22 May, 2020 04:59 IST |
'ZERO'ના શૂટિંગમાં આવેલી ચેલેન્જની વાત કરે છે શાહરુખ, અનુષ્કા અને કેટરીના

'ZERO'ના શૂટિંગમાં આવેલી ચેલેન્જની વાત કરે છે શાહરુખ, અનુષ્કા અને કેટરીના

શું શાહરુખ ખાનને જોખમ લેતા બીક લાગે છે ? અનુષ્કાએ પોતાના રોલ માટે કેવી રીતે તૈયારી કરી ? પોતાનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારના રોલ માટે કેટરીના કૈફને શૂટિંગમાં શું શું મુશ્કેલી પડી ? જ્યારે અબ્રાહમે શાહરુખને બૌઆ તરીકે જોયો ત્યારે તેનું રિએક્શન શું હતું ? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે જુઓ EXCLUSIVE ઈન્ટરવ્યુ

05 November, 2019 07:25 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK