સૌથી સમૃદ્ધ ઘરની છે આ 10 ક્રિકેટર્સની સુંદર પત્નીઓ

02 September, 2019 09:05 PM IST  |  Mumbai

સૌથી સમૃદ્ધ ઘરની છે આ 10 ક્રિકેટર્સની સુંદર પત્નીઓ

File Photo

Mumbai : ભારતીય ક્રિકેટરોની રમતના કારણે સમગ્ર વિશ્વમાં ફેમસ છે. ભારતીય ટીમ અને ભારતીય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમના ઘણા ક્રિકેટરો આવા છે જેના લગ્ન થઈ ગયેલ છે. આજે અમે તમને ભારતીય ટીમના તે લગ્ન થયેલ ક્રિકેટરો વિશે વાત કરી રહ્યા છીએ જેમની પત્નીઓ અત્યંત સમૃદ્ધ ઘરથી છે. તો આવો જાણીએ તેમના વિશે.

સચિન તેંડુલકર
ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે 1995 માં ડો અંજલી મહેતા સાથે લગ્ન કર્યાં. તમને જણાવીએ કે અંજલીના પપ્પા એક વેપારી હતા.

ગૌતમ ગંભીર
ગંભીરને ઓક્ટોમ્બર 2011 માં તનશા જૈન ની સાથે લગ્ન કર્યા.નતાશાના પિતા રવિન્દ્ર જૈન એક જાણીતા ઇન્ડસ્ટ્રીયલઇ છે.

રોહિત શર્મા
ભારતીય ટીમના સલામી બલેબા રોહિત શર્મા ની પત્નીનું નામ રિતિકા સજદેહ છે રોહિતે રિતિકા સાથે 2015 માં લગ્ન કર્યા. રિતિકા એક અત્યંત અમીર ઘરથી સંબંધિત છે. રિતિકાના ભાઈ સેલેબ્ર્રેટી મેનેજર છે.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

રવિન્દ્ર જડેજા
જડેજાને 2016 માં રિવાબ સોલંકી સાથે લગ્ન કર્યા. રીવાબાના પિતા હરદેવ ગુજરાતના કોંગ્રેસના નેતા હરિ સિંહના ભાઇ છે. તેમનું કુટુંબ ખૂબ જ સમૃદ્ધ છે.

ઇરફાન પઠાણ
ઇરફાન પઠાણ ફેબ્રુઆરી 2016 માં સાઉદી અરબના જાણીતા બિઝનેસ મેન ફારુક બેગની દીકરી સફા બેગ સાથે લગ્ન કર્યા.

વીરેન્દ્ર સહવાગ
સહવગની પત્નીનું નામ આરતી અહલાવત છે. આરતીના પિતા દિલ્હીની એક જાણીતી સલાહકાર છે. તમને જણાવિયે કે સહવાગને આરતી સાથે 2004 માં લગ્ન કર્યા.

ચેતેશ્વર પુજારા
ચેતેશ્વર પજારાની પત્નીનું નામ પૂજા છે. પૂજા બહુ જ અમીર ઘરના થી તાલુક રાખે છે. પૂજાના પિતા ગુજરાતના કપડાંના મોટા વેપારી છે. તમને જણાવી કે પૂજારા ભારતના તરફથી ટેસ્ટ ક્રિકેટ રમે છે.

સૌરવ ગાંગુલી
ભારતના સૌથી સફળ કપ્તાન સૌરવ ગંગુલીની પત્ની ડોનાના પિતા પશ્ચિમ બંગાળમાં એક વેપારી છે. ગાંગુલી ને ડોના સાથે 1997 માં લગ્નની કર્યા હતા.

આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

હરભજન સિંહ
ભારતીય ટીમના ઓફ સ્પિનર હરભજન સિંહની પત્ની ગીતા પણ અત્યંત સમૃદ્ધ ઘરથી સંબંધિત છે. હારભજન સિંહ ભારતની તરફેણમાં રમ્યાના ઘણા રેકોર્ડ બનાવ્યાં. તમને જણાવી કે ગીતાના પિતા પણ એક વેપારી છે.

દિનેશ કાર્તીક
દિનશ કાર્તીક પોતાના બીજા લગ્ન ભારતના સ્ક્વૅશ ખેલાડી દીપિકા પલિકલ સાથે 2015 માં કર્યા હતા. દીપિકા પલિલક એક અત્યંત અમીર ઘરથી તાલુક રાખે છે.

cricket news sachin tendulkar virender sehwag irfan pathan dinesh karthik ravindra jadeja team india