રોબો-ડૉગ ચંપકે નમસ્તે કર્યું રાહુલ દ્રવિડને

07 May, 2025 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ રાહુલ દ્રવિડ સામે હાલમાં રોબો-ડૉગ ચંપકે પોતાની અદ્યતન ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું

રોબો-ડૉગ ચંપકે નમસ્તે કર્યું રાહુલ દ્રવિડને

રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ રાહુલ દ્રવિડ સામે હાલમાં રોબો-ડૉગ ચંપકે પોતાની અદ્યતન ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. સૌથી પહેલાં તેણે હાર્ટ-શેપ બનાવીને દ્રવિડને પોતાની તરફ બોલાવ્યા, ત્યાર બાદ તેણે અભિવાદન અને આદર દર્શાવવાની પરંપરાગત ભારતીય રીત નમસ્તે કરીને હેડ કોચના ચહેરા પર સ્માઇલ લાવી દીધી હતી.

sports news sports indian premier league IPL 2025 rajasthan royals rahul dravid cricket news ai artificial intelligence technology news tech news