ક્વૉલિફાયર-ટૂ વરસાદના લીધે મોડી શરૂ થઈ

02 June, 2025 10:31 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ લખાય છે ત્યારે મુંબઈએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે કરેલા ૨૦૩ રનના જવાબમાં પંજાબે ૮ ઓવરમાં ત્રણ વિકેટે ૭૨ રન કર્યા હતા.

ક્વૉલિફાયર-ટૂ માટે ફેન્સ ઉત્સાહમાં, મુંબઈ ઇન્ડિયન્સનાં ઓનર નીતા અંબાણી છત્રી સાથે જોવા મળ્યાં

ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની ક્વૉલિફાયર-ટૂ માટે ફેન્સ ઉત્સાહમાં હતા, પણ મૅચ વરસાદના કારણે નિર્ધારિત સમયે શરૂ નહોતી થઈ. એ વખતે મુંબઈ ઇન્ડિયન્સનાં ઓનર નીતા અંબાણી છત્રી સાથે જોવા મળ્યાં હતાં. આ લખાય છે ત્યારે મુંબઈએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે કરેલા ૨૦૩ રનના જવાબમાં પંજાબે ૮ ઓવરમાં ત્રણ વિકેટે ૭૨ રન કર્યા હતા.

indian premier league IPL 2025 mumbai indians punjab kings ahmedabad narendra modi stadium Gujarat Rains cricket news sports news sports nita ambani