SRH vs KKR : ઉમરાનના કમબૅક પછી રસેલની ફટકાબાજી

15 May, 2022 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે ૩૩ રનમાં ૩ વિકેટ લઈને થોડા નિષ્ફળ દેખાવ બાદ કમબૅક કર્યું હતું

ઉમરાન મલિક

પુણેમાં ગઈ કાલે કલકત્તાએ ૬ વિકેટે જે ૧૭૭ રન બનાવ્યા એમાં આન્દ્રે રસેલ (અણનમ ૪૯, ૨૮ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. જોકે હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે ૩૩ રનમાં ૩ વિકેટ લઈને થોડા નિષ્ફળ દેખાવ બાદ કમબૅક કર્યું હતું.

sports sports news cricket news indian premier league ipl 2022 sunrisers hyderabad kolkata knight riders