IPL 2019: દીકરી ઝીવા સાથે પાપા ધોનીનો ક્યૂટ વીડિયો વાયરલ

10 May, 2019 04:11 PM IST  |  મુંબઈ

IPL 2019: દીકરી ઝીવા સાથે પાપા ધોનીનો ક્યૂટ વીડિયો વાયરલ

પુત્રી ઝિવા સાથે ધોની(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

ક્રિકેટર્સના સંતાનોમાં જો કોઈ સૌથી પ્રિય હોય તો તે છે ઝિવા. બંનેના ક્યૂઝ ફોટોસ અને વીડિયોઝ સામે આવી રહ્યા છે. હાલમાં જ બંનેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને એકબીજા સાથે ક્યૂટ મોમેન્ટ્સ શેર કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને "લવસ્ટ્રક પાપા."


ઝિવાના પાપા સાથે આવા અનેક ફોટોસ છે.


ઝિવા IPL ટીમના ઑનર્સમાં પણ લોકપ્રિય છે. પ્રિટી ઝિંટાએ પણ તાજેતરમાં જ ઝિવા વિશે ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, "ધોનીના અનેક ચાહકો હશે. પણ મારું ધ્યાન તો ઝિવા તરફ જ જાય છે. હું અને સાવધાન રહેવાનું કહું છું કદાચ હું ઝિવાને કિડનેપ પણ કરી લઉં."

આ પણ વાંચોઃ IPL 2019:પ્રિતી ઝિંટા ધોનીની પુત્રી ઝીવાને કિડનેપ કરવા ઈચ્છે છે !!

mahendra singh dhoni cricket news Ipl 2019