WPLના રોમાંચ બાદ તરત ઑસ્ટ્રેલિયા ટૂર પર પહોંચી ભારતીય મહિલા ક્રિકેટર્સ

09 February, 2026 10:57 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા સામે આગામી ૧૫ ફેબ્રુઆરીથી ૯ માર્ચ વચ્ચે ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમાશે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં સામસામે ટકરાયેલી ભારતીય મહિલા ક્રિકેટર્સ હવે ઑસ્ટ્રેલિયા ટૂર પર ટીમ ઇન્ડિયા માટે ફરી એકસાથે રમતી જોવા મળશે. ઑસ્ટ્રેલિયા સામે આગામી ૧૫ ફેબ્રુઆરીથી ૯ માર્ચ વચ્ચે ૩-૩ T20, વન-ડે અને એક ટેસ્ટ-મૅચની મ​લ્ટિ-ફૉર્મેટની સિરીઝ માટે મોટા ભાગના પ્લેયર્સ ઑસ્ટ્રેલિયા પહોંચી ચૂક્યા છે. સિડનીના ઑપેરા હાઉસ પાસે ગઈ કાલે શ્રેયન્કા પાટીલ, અરુંધતી રેડ્ડી, જેમિમા રૉડ્રિગ્સ અને સ્મૃતિ માન્ધનાએ ગ્રુપ-ફોટો શૅર કર્યો હતો.

indian womens cricket team india australia one day international odi test cricket t20 international cricket news sports sports news Jemimah rodrigues smriti mandhana