IPLની ફાઇનલ ૧૨ મેએ રમાશે: મુંબઈ T20 લીગ 15 મે પછી રમાશે

09 February, 2019 10:24 AM IST  |  | હરિત જોશી

IPLની ફાઇનલ ૧૨ મેએ રમાશે: મુંબઈ T20 લીગ 15 મે પછી રમાશે

પ્રતીકાત્મક તસવીર

બોર્ડના નવા બંધારણ પ્રમાણે વર્લ્ડ કપ અને IPL વચ્ચે ઓછામાં ઓછા ૧૫ દિવસનું અંતર હોવું જરૂરી છે. ઇંગ્લૅન્ડમાં ૫૦ ઓવરનો વર્લ્ડ કપ ૩૦ મેથી શરૂ થશે. ભારતની પહેલી મૅચ પાંચ જૂને સાઉથ આફ્રિકા સામે રમાશે.

આ પણ વાંચો : સિંધુને મળ્યો ૫૦ કરોડનો કૉન્ટ્રૅક્ટ

મુંબઈ ક્રિકેટ અસોસિએશનની મુંબઈ T૨૦ લીગમાં આ વર્ષે બે નવી ટીમો ઉમેરવામાં આવશે. આમ કુલ ૮ ટીમ ભાગ લેશે. વહેલી તકે ઑક્શન પ્રોસેસ શરૂ કરવામાં આવશે. એક ટીમ ખારઘરની હશે જ્યારે બીજી ટીમ પાલઘર તરફથી હશે. મુંબઈ T૨૦ લીગ ૧૫ મે પછી શરૂ થશે અને ૧૫ દિવસની અંદર પૂરી કરવામાં આવશે.

indian premier league mumbai cricket association cricket news