મૃતકોને કાગળની સંપત્તિ ઑફર કરવાની અનોખી ઊજવણી

17 August, 2019 09:26 AM IST  | 

મૃતકોને કાગળની સંપત્તિ ઑફર કરવાની અનોખી ઊજવણી

ઇન્ડોનેશિયાના સુરબાયામાં આજકાલ ઘોસ્ટ મન્થ ચાલે છે. જેમ આપણે ત્યાં શ્રાદ્ધ હોય છે એવું જ કંઈક. આ સમયગાળા દરમ્યાન પરિવારજનો થોડાક સમય પહેલાં જ મૃત્યુ પામેલા પ્રિયજનોને ગમતી ચીજો તેમને ઑફર કરે છે. અલબત્ત, આ ઑફરિંગ સિમ્બૉ‌લિક હોય છે. તેમને ગમતું ઘર, ગાડી, સંપત્તિ જેવી ચીજો કાગળની રૅપ્લિકા રૂપે બનાવવામાં આવે છે અને પછી એને આગ લગાવીને પ્રિયજનોના ભટકતા આત્માને અર્પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: પાંચ વર્ષની છોકરીનો હાથ એસ્કલેટરમાં ખેંચાઈ ગયો

hatke news offbeat news gujarati mid-day