પ્લાસ્ટિકના કચરામાંથી બનાવી 68 મીટર લાંબી વ્હેલ

11 June, 2019 09:23 AM IST  | 

પ્લાસ્ટિકના કચરામાંથી બનાવી 68 મીટર લાંબી વ્હેલ

ચરામાંથી બનાવી 68 મીટર લાંબી વ્હેલ

ચીનના નૅન્ટોન્ગ શહેરમાં ઓશન કન્ઝર્વેશન માટે જાગૃતિ ફેલાવવા માટે ખાસ ઇવેન્ટનું આયોજન થયું હતું. દરિયામાંથી નીકળેલા ટનબંધ પ્લાસ્ટિકના કચરાને જાયન્ટ વ્હેલના શેપમાં ગોઠવવામાં આવ્યો હતો. આ કચરામાંથી ૬૮ મીટર લાંબી વ્હેલ દરિયાકિનારે બનાવવામાં આવી હતી અને ડ્રોનથી એની ઍરિયલ ફોટોગ્રાફી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સાઈકલ પર વિશ્વભ્રમણ કરવા નિકળી પડ્યો આ ભાઈ

offbeat news hatke news gujarati mid-day