Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાઈકલ પર વિશ્વભ્રમણ કરવા નિકળી પડ્યો આ ભાઈ

સાઈકલ પર વિશ્વભ્રમણ કરવા નિકળી પડ્યો આ ભાઈ

11 June, 2019 09:04 AM IST |

સાઈકલ પર વિશ્વભ્રમણ કરવા નિકળી પડ્યો આ ભાઈ

સાઈકલ પર વિશ્વભ્રમણ

સાઈકલ પર વિશ્વભ્રમણ


તાઇવાનના જૅકી ચેન નામના ૪૦ વર્ષના સાઇક્લિસ્ટે ગઈ કાલે જેરુસલેમના માઉન્ટ ઑફ ઓલિવ્સ પર જઈને પોતાની સાઇકલ સાથે તસવીરો પડાવી હતી. જેરુસલેમની મુલાકાત જૅકી ચેનની વિશ્વયાત્રાનો જ એક ભાગ છે.

ચાર વર્ષ પહેલાં ભાઈસાહેબ ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયરિંગની જૉબ છોડીને આખા વિશ્વમાં પોતાની સાઇકલ સાથે ફરવા નીકળી પડ્યો હતો. તે રસ્તામાં ક્યાંય પણ તંબુ તાણીને રાતવાસો કરી લે છે અને એક પછી એક દેશોની મુલાકાત લેતો જાય છે. અત્યાર સુધીમાં તે અમેરિકા, યુરોપ અને મિડલ-ઈસ્ટના કેટલાક ભાગોમાં ભ્રમણ કરી ચૂક્યો છે.



આ પણ વાંચો: એક ફેફસું અને એક કિડની સાથે જન્મેલું બાળક પ્લાસ્ટિકનાં ફેફસાંથી જીવે છે


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2019 09:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK