હવામાં લટકીને પિયાનોનું પર્ફોર્મન્સ

17 August, 2019 09:20 AM IST  | 

હવામાં લટકીને પિયાનોનું પર્ફોર્મન્સ

હવામાં લટકીને પિયાનોનું પર્ફોર્મન્સ

સ્વિટ્ઝરલૅન્ડમાં અલેન રોશ નામના પિયાનો આર્ટિસ્ટે એક જાહેર કાર્યક્રમમાં એકદમ હટકે પર્ફોર્મન્સ આપ્યું હતું. શુક્રવારે સાંજે એક કાર્યક્રમમાં તેણે ક્રેનથી લટકતા પિયાનો પર હવામાં અદ્ધર દર્શકોની સામે પીઠ રહે એ રીતે લટકીને સંગીત પિરસ્યું હતું. દર્શકોએ પણ ગરદન ઊંચી કરીને કાર્યક્રમ માણ્યો હતો.

hatke news offbeat news gujarati mid-day