ત્રીજા ચરણમાં સરેરાશ 63.24 ટકા મતદાન, ગુજરાતમાં 60.21 ટકા મતદાન

23 April, 2019 07:56 PM IST  |  નવી દિલ્હી

ત્રીજા ચરણમાં સરેરાશ 63.24 ટકા મતદાન, ગુજરાતમાં 60.21 ટકા મતદાન

સંપન્ન થયું ત્રીજા તબક્કાનું મતદાન

લોકશાહીના મહાપર્વમાં આજે ત્રીજા ચરણ માટે 15 રાજ્યોની 117 બેઠકો પર મતદાન થયું. જેમાં સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. મતદાન અલગ-અલગ તબક્કાઓમાં 19 મે સુધી ચાલશે જ્યારે 23મી મેના દિવસે પરિણામ આવશે.

ક્યાં કેટલું મતદાન?

રાજ્ય મતદાન(ટકામાં)
ગુજરાત 60.21
ઉત્તર પ્રદેશ 57.74
બિહાર 59.97
ગોવા 71. 09
છત્તીસગઢ 65.91
જમ્મૂ-કશ્મીર 12.86
કર્ણાટક 64.14
કેરલ 70.21
મહારાષ્ટ્ર 56.57
અસમ 78.29
પ. બંગાળ 79.36
ઓરિસ્સા 58.18
દમણ અને દીવ 65.34
દાદરા અને નગર હવેલી 71.43
ત્રિપુરા 78.52


gujarat Loksabha 2019 west bengal maharashtra orissa