° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


Maharashtra

લેખ

ડોમ્બિવલીના સ્ટેશન રોડ પર પી-વન, પી-ટૂનો ગઈ કાલથી અમલ શરૂ થઈ ગયો હતો.

ફક્ત અમારા પર જ નિયંત્રણો શું કામ?

ફક્ત અમારા પર જ નિયંત્રણો શું કામ?

14 March, 2021 10:45 IST | Mumbai | Rohit Parikh
દેવેન્દ્ર ફડણવીસ

અન્વય નાઈકની ફૅમિલીનો ફડણવીસ સરકાર પર તપાસને દબાવવાનો આરોપ

અન્વય નાઈકની ફૅમિલીનો ફડણવીસ સરકાર પર તપાસને દબાવવાનો આરોપ

12 March, 2021 09:58 IST | Mumbai | Agency
ગીતા અને સુષમા સ્વરાજ

આખરે ગીતાને મહારાષ્ટ્રમાં મળી તેની મા

આખરે ગીતાને મહારાષ્ટ્રમાં મળી તેની મા

12 March, 2021 09:58 IST | Parbhani/Mumbai | Agency
મેયર કિશોરી પેડણેકર

રાજ ઠાકરે, તમે માસ્ક પહેરો અને અન્યોને પણ માસ્ક પહેરવાનું કહો:કિશોરી

રાજ ઠાકરે, તમે માસ્ક પહેરો અને અન્યોને પણ માસ્ક પહેરવાનું કહો:કિશોરી

12 March, 2021 08:44 IST | Mumbai | Mid-day Correspondent

ફોટા

તસવીર સૌજન્ય સમીર આબેદી

મુંબઇ લોકમાન્ય તિલક ટર્મિનસ પર ઉમટી પડ્યા પ્રવાસી મજૂરો, જુઓ તસવીરો

દેશમાં કોરોના વાયરસના વધતા જોખમ વચ્ચે આજે લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થયેલી જોવા મળી. મંગળવારે કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT)પર પ્રવાસીઓની ભીડ મોટી સંખ્યામાં પહોંચી. મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉનની સતત ચર્ચા થઈ રહી છે.

28 April, 2021 04:17 IST | Mumbai
Mahashivratri 2021: આ શિવમંદિરમાં દૂધ ચડાવવા પર થશે દંડ...

Mahashivratri 2021: આ શિવમંદિરમાં દૂધ ચડાવવા પર થશે દંડ...

મહાભારતના સમયમાં બનાવાયેલું આ મંદિર ખિડકાલેશ્વર તરીકે ઓળખાય છે અને તે કલ્યાણ શિલ્ફાટા રોડ પર આવેલું છે. મહાશિવરાત્રીના દિવસે જાણીએ એવા મંદિર વિશે જ્યાં શિવને દૂધ ચડાવવાની મનાઇ છે. જોઇએ આ મંદિરની રસપ્રદ તસવીરો.

11 March, 2021 10:27 IST |
Mumbai Local: જ્યારે મુંબઇગરાંઓએ લોકલ ટ્રેનમાં ફરી સાંભળ્યું 'પુઢીલ સ્ટેશન...'

Mumbai Local: જ્યારે મુંબઇગરાંઓએ લોકલ ટ્રેનમાં ફરી સાંભળ્યું 'પુઢીલ સ્ટેશન...'

મુંબઇની લોકલ ટ્રેઇન્સ શહેરની જીવાદોરી ગણાય છે. કોરોના રોગચાળાને પગલે મુંબઇની ટ્રેઇન સર્વિસ પહેલાં તો સાવ ઠપ કરી દેવાઇ અને પછી માત્ર એસેન્શિયલ સર્વિસિઝ માટે કામ કરનારાઓ માટે નિયત સ્લોટ્સમાં ટ્રેઇન શરૂ કરાઇ. 1લી ફેબ્રુઆરીથી ટ્રેન્સ શરૂ થઇ ત્યારે અલગ સ્ટેશન્સ પર કેવા દ્રશ્યો સર્જાયા તે જોઇએ આ તસવીરોમાં. (તસવીરો - શાદાબ ખાન, સુર્યા કારકેરા, શાદાબ ખાન, આશિષ રાણે, સમીર અબેદી.)

03 February, 2021 08:33 IST |
હમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ

હમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ

લૉકડાઉન પછીનો કૉમન સવાલ, વૅક્સિન ક્યારે? બસ, તો આનો જવાબ મળી ગયો ગઈ કાલે. ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીનો દિવસ દેશના ઇતિહાસમાં કોરોનાને ખલાસ કરવાની શરૂઆત જ્યારથી થઈ એ દિવસ તરીકે લખાશે અને રાઇટલી સો. કોવિડ-19ને કારણે ૧૦ મહિનાનાં જીવન, આરોગ્ય અને આજીવિકા સામે પ્રશ્નાર્થચિહ્‍ન અંધકાર સામે ૧૬ જાન્યુઆરી એટલે નવા સૂર્યોદયનો દિવસ. જાણીએ દેશ અને રાજ્યમાં પહેલાં રસી મૂકનાર તેમ જ દેશમાં કોરોના સામેની લડાઈના મુખ્ય સ્ટ્ર‍ૅટેજિસ્ટ એઇમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ વૅક્સિનનો ગઈ કાલે ડોઝ મુકાવ્યા પછી શું કહ્યું? (અહેવાલ: રોહિત પરીખ, પ્રકાશ બાંભરોલિયા, ઉર્વી શાહ, બકુલેશ ત્રિવેદી, રશ્મિન શાહ, શૈલેષ નાયક, ઉમેશ દેશપાંડે)

17 January, 2021 11:29 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK