ગેટવે ઑફ ઇન્ડિયા પર થઈ રહ્યું છે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

04 March, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMC દ્વારા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે છતાં લોકો આ ચેતવણીને નજરઅંદાજ કરીને પક્ષીઓને ચણ નાખતા હોય છે.

ગેટવે ઑફ ઇન્ડિયા (તસવીરો : આશિષ રાજે)

ગેટવે ઑફ ઇન્ડિયા પર સ્વચ્છતા અને હેલ્થનાં કારણોસર પક્ષીઓને ચણ નાખવા પર પ્રતિબંધ છે અને જો કોઈ આ નિયમનો ભંગ કરે તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ કરવાની કાયદાકીય જોગવાઈ પણ છે.

BMC દ્વારા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે છતાં લોકો આ ચેતવણીને નજરઅંદાજ કરીને પક્ષીઓને ચણ નાખતા હોય છે.

gateway of india swachh bharat abhiyan brihanmumbai municipal corporation environment health tips news mumbai mumbai news