મહાબળેશ્વરમાં મૉન્સૂન મૅજિક

29 May, 2025 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે આ ધોધ જૂન મહિનાના બીજા અઠવાડિયામાં જોવા મળે છે. જોકે આ વખતે ચોમાસું વહેલું શરૂ થઈ ગયું હોવાથી લિંગમળા ધોધ અત્યારથી જ વહેવા માંડ્યો છે.

મહાબળેશ્વરમાં લિંગમળા ધોધ

મહારાષ્ટ્રના મિની કાશ્મીર ગણાતા મહાબળેશ્વરમાં વહેલા શરૂ થયેલા મૉન્સૂનને લીધે સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે ત્યારે આ હિલ સ્ટેશનની વેણ્ણા નદી પરથી પડતો લિંગમળા ધોધ પણ સમય કરતાં વહેલો શરૂ થઈ ગયો છે એ જોઈને પર્યટકો ખુશખુશાલ થઈ ગયા છે. સામાન્ય રીતે આ ધોધ જૂન મહિનાના બીજા અઠવાડિયામાં જોવા મળે છે. જોકે આ વખતે ચોમાસું વહેલું શરૂ થઈ ગયું હોવાથી લિંગમળા ધોધ અત્યારથી જ વહેવા માંડ્યો છે. 

mahabaleshwar monsoon news mumbai monsoon news maharashtra maharashtra news travel travel news mumbai travel mumbai mumbai news