Video: નવરાત્રીમાં 'મોદી ફીવર', મોદી માસ્ક પહેરી ગરબે ઘૂમી મહિલાઓ...

05 October, 2019 09:53 AM IST  |  સુરત

Video: નવરાત્રીમાં 'મોદી ફીવર', મોદી માસ્ક પહેરી ગરબે ઘૂમી મહિલાઓ...

ગુજરાતના ગરબામાં મોદી ફીવર

હાલ ગુજરાતમાં દાંડિયા અને ગરબાના આયોજનોની ધૂમ છે. સૌથી દિલચસ્પ વાત એ છે કે અહીં પુરૂષોની સાથે મહિલાઓ પણ  વડાપ્રધાન મોદીનો માસ્ક પહેરીને ગરબે ઘૂમી રહી છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જુઓ આ વીડિયો...


નવરાત્રી ગુજરાતીઓનો માનીતો તહેવાર છે. જેમાં દર વર્ષે અવનવા ટ્રેન્ડ્સ જોવા મળે છે. ક્યારેક અનવની પાઘડી તો ક્યારેક અનવના ચણીયાચોળી જોવા મળે છે. લોકો મનમુકીને ઝૂમી રહ્યા છે. અને હવે તેમાં મોદી ફીવર પણ જોવા મળી રહ્યો છે. મહિલાઓ મોદી માસ્ક પહેરીને ગરબે ઘૂમી રહી છે.

આ પણ જુઓઃ 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

ગરબા ગુજરાતની ઓળખ છે. માન્યતા છે કે જો ભક્તો માતા અંબાની આરાધના કરે છે, માતા અંબા તેમને મનચાહ્યું ફળ આપે છે. આખા રાજ્યમાં દાંડિયાની ધૂમ છે.

navratri surat gujarat