ગુજરાત ઇલેક્શન રિઝલ્ટ આજે

02 March, 2021 10:48 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ગુજરાત ઇલેક્શન રિઝલ્ટ આજે

પ્રતીકાત્મક તસવીર

૨૮ ફેબ્રુઆરીના રોજ રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ૧૫ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતોની પેટાચૂંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ આવશે. જોવાનું એ રહેશે કે જે પ્રકારે છ મહાનગરપાલિકાઓમાં બીજેપીનો ભગવો લહેરાયો છે તે જ પ્રકારે બીજેપી જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓમાં કબજે કરે છે કે પછી કૉન્ગ્રેસ બચેલી શાખને બચાવે છે.

gujarat bharatiya janata party congress Gujarat BJP Gujarat Congress