° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


Congress

લેખ

એનસીપી નેતા નવાબ મલિક

દૈનિક ભાસ્કર પર આઈટીના દરોડા પર એનસીપીએ કરી ટીકા, કહ્યું કે આ...

ઈન્કમટેક્સ દ્વારા મીડિયા ગ્રુપ દૈનિક ભાસ્કર પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેના એનસીપીએ ટીકા કરી છે.

22 July, 2021 06:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 શરદ પવાર ( ફાઈલ ફોટો)

ભીમા કોરેગાંવ કેસ: તપાસ આયોગનું શરદ પવારને સમન્સ, આ તારીખે નોંધાશે નિવેદન

ભીમા કોરેંગાવ મામલે એનસીપી નેતા શરદ પવારને તપાય આયોગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. 2018માં પુનાના કોરેગાંવ ભીમા યુદ્ધ મેમોરિયલ નજીક હિંસા ફાટી નિકળી હતી.

09 July, 2021 02:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 શરદ પવાર ( ફાઈલ ફોટો)

શરદ પવારનો વાંધાજનક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરનાર સામે નોંધાઈ ફરિયાદ

એનસીપી પ્રમુખ શરદ પરવાનો વાંધાજનક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવા બદલ તે સોશિયલ મીડિયા યુઝર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

29 June, 2021 01:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

શિવ સેનાઃ સરકાર ED અને CBI જેવી સંસ્થાઓનો ઉપયોગ રાજકીય દબાણ માટે કરે છે

શિવ સેનાના મુખપત્ર સામનામાં લખાયું હતું કે, “સ્વતંત્રતા મળી તે પહેલાં પણ લોકો અંગ્રેજોના જુલમથી ડરતા ન હતા. આજે ધનિક રાજકારણીઓ, ઉદ્યોગકારોને ઇડી અને સીબીઆઇ સામે શરણાગતી સ્વીકારવી પડે છે.

27 June, 2021 06:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં દિલ્હીમાં પ્રદર્શન કરતા ખેડૂતોના સમર્થનનો પ્રસ્તાવ મંજૂર

મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં દિલ્હીમાં પ્રદર્શન કરતા ખેડૂતોના સમર્થનનો પ્રસ્તાવ મંજૂર

મહારાષ્ટ્ર કૉંગ્રેસે કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં પ્રદર્શન કરતા ખેડૂતોનું સમર્થન કરવા પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જણાવવાનું કે દિલ્હીની સીમા પર ખેડૂતોના આંદોલનનો આજે સાતમો દિવસ છે. આ આંદોલન માટે મહારાષ્ટ્ર કૉંગ્રેસે એક પત્ર પણ જાહેર કર્યો હતો, આ પત્રમાં દિલ્હીની સીમા પર ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં ખેડૂત આંદોલનને સમર્થન અને ખેડૂત કાયદાનો વિરોધ કરવા માટે રાજ્યમાં બધા તહેસીલની અંદર આંદોલન કરવાનો આદેશ રાજ્યના રાજસ્વ મંત્રી અને કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે આપ્યો હતો. હવે બધા જિલ્લાના બ્લૉક મુખ્યાલયમાં આંદોલન થશે.

03 December, 2020 06:08 IST |
CMની હાજરીમાં ઉર્મિલા માતોંડકર જોડાઇ શિવસેનામાં,5 મહિનામાં છોડ્યો કૉંગ્રેસનો હાથ

CMની હાજરીમાં ઉર્મિલા માતોંડકર જોડાઇ શિવસેનામાં,5 મહિનામાં છોડ્યો કૉંગ્રેસનો હાથ

બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ કૉંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકર મંગળવારે ઔપચારિક રીતે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ પાર્ટી શિવસેના સાથે જોડાઇ ગઈ છે. ઉર્મિલાએ ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં પરાજય મેળવ્યા પછી કૉંગ્રેસનો હાથ છોડી દીધો હતો. હવે તે શિવસેના સાથે પોતાની સેકેન્ડ રાજનૈતિક ઇન્નિંગ રમી રહી છે.

01 December, 2020 05:19 IST |
રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ નેતાઓએ ભરૂચ પીરામણમાં અહમદ પટેલને આપી પુષ્પાંજલી

રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ નેતાઓએ ભરૂચ પીરામણમાં અહમદ પટેલને આપી પુષ્પાંજલી

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના ગુજરાતના ભરૂચ જિલ્લામાં તેમના પૈતૃક ગામ પિરમણમાં ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ અને  નેતા રાહુલ ગાંધી પાર્ટીના મહત્વના રણનીતિકાર અને સંકટમોચક વરિષ્ઠ નેતા અહમદની અંતિમવિધિમાં સામેલ થયા. અહમદ પટેલનું બુધવારે નિધન થઈ ગયું હતું. તસવીર સૌજન્ય કૉંગ્રેસ પ્રવક્તા.

26 November, 2020 06:48 IST |
Ahmed Patel: જ્યારે બરાક ઓબામા સાથેના ડિનરમાં ભાગ લેવા પણ નહોતા ગયા આ દિગ્ગજ નેતા

Ahmed Patel: જ્યારે બરાક ઓબામા સાથેના ડિનરમાં ભાગ લેવા પણ નહોતા ગયા આ દિગ્ગજ નેતા

અહેમદ પટેલ(Ahmed Patel) જે કોંગ્રેસના (Congress) ચાણક્ય અને સોનિયા ગાંધીના (Sonia Gandhi) ડાબા હાથ ગણાતા તે કોરોના વાઇરસનો ચેપ લાગતા હૉસ્પિટલમાં દાખલ હતા અને બાદમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યર થતા 71 વર્ષની વયે તેમનું નિધન થયું. જાણીએ તેમના વિષે કેટલીક વિગતો જેને કારણે તેમનું સ્થાન કોંગ્રેસમાં હંમેશા ધરી સમાન રહ્યું. (તસવીરો- અહેમદ પટેલ ફેસબુક પેજ)

25 November, 2020 05:32 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK