ગુજરાતની બેઠકની પેટાચૂંટણી બીજેપીએ જીતી

03 May, 2021 01:52 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બીજેપી ગઈ કાલે મોરવા હદાફ મતવિસ્તારની વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજય મેળવતાં ગૃહમાં બીજેપીનું સંખ્યાબળ વધીને ૧૧૨ થઈ ગયું હતું.

પ્રતીકાત્મક તસવીર

બીજેપી ગઈ કાલે મોરવા હદાફ મતવિસ્તારની વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજય મેળવતાં ગૃહમાં બીજેપીનું સંખ્યાબળ વધીને ૧૧૨ થઈ ગયું હતું. બીજી તરફ કૉન્ગ્રેસ જેની એક સમયે ગૃહમાં ૭૭ બેઠક હતી એ આંકડો હવે પોતાના સભ્યો પક્ષ છોડી જતાં તેમ જ પેટાચૂંટણીઓમાં પરાજય થતાં ૬૫ પર પહોંચી ગયો છે.

જોકે લોકસભા તથા અન્ય કેટલીક વિધાનસભાઓની કેટલીક બેઠકો પરની પેટાચૂંટણીમાં બીજેપી અને કૉન્ગ્રેસને સરખી જીત મળી હતી. 

gujarat ahmedabad bharatiya janata party