ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હરખની હેલી

10 August, 2022 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડાંગ, તાપી, નવસારી, નર્મદા, બનાસકાંઠા સહિતના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે કરાઈ ઉજવણી,

ડાંગના આહવામાં આદિવાસી નૃત્યો સાથે રૅલી યોજાઈ હતી. આદિવાસી પરંપરાગત વાજિંત્રોની સુરાવલી સાથે યુવાધન પાવરી, ડાંગી કહાળ્યા નૃત્યમાં હેલે ચડ્યું હતું.

ડાંગ, તાપી, નવસારી, નર્મદા, બનાસકાંઠા સહિતના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે કરાઈ ઉજવણી, આહવામાં આદિવાસી નૃત્યો સાથે રૅલી યોજાઈ, આદિવાસી પરંપરાગત વાજિંત્રોની સુરાવલી સાથે યુવાધન નૃત્યમાં હેલે ચડ્યું

આહવામાં ગઈ કાલે યોજાયેલી રૅલીમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા.

gujarat news gujarat