આ રીતે ઘરે બનાયો ટેસ્ટી ચોકલેટ સૉસ

21 May, 2019 12:19 PM IST  |  | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે ઘરે બનાયો ટેસ્ટી ચોકલેટ સૉસ

ચોકલેટ સૉસ

આજની વાનગી

સામગ્રી

* ૨ ટેબલ-સ્પૂન ડ્રિન્કિંગ ચોકલેટ પાઉડર

* ૨ ટેબલ-સ્પૂન કોકો પાઉડર

* ૧ ટેબલ-સ્પૂન કોર્ન ફ્લોર

* ૫ ટેબલ-સ્પૂન સાકાર

* ૧ ટેબલ-સ્પૂન બટર

* ૧ ટી-સ્પૂન વેનિલા એસેન્સ

રીત

એક વાસણમાં કોકો પાઉડર, ચોકલેટ પાઉડર અને કૉર્ન ફ્લોર મિક્સ કરી ઠંડું પાણી નાખી પેસ્ટ બનાવી વધારે પાણી નાખી ધીમા તાપ પર ઉકાળવું. સતત હલાવતા રહેવું. જાડું થાય એટલે બટર નાખવું. ઉતારી વેનિલા એસેન્સ નાખી ઠંડું કરવું. ઍરટાઈટ ડબામાં ભરી રાખવું.

આ પણ વાંચો : આવી રીતે બનાવો બ્લુ લેમન શરબત

Gujarati food indian food mumbai food