Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આવી રીતે બનાવો બ્લુ લેમન શરબત

આવી રીતે બનાવો બ્લુ લેમન શરબત

16 May, 2019 02:52 PM IST | મુંબઈ
આજની વાનગી - ધર્મિન લાઠિયા

આવી રીતે બનાવો બ્લુ લેમન શરબત

બ્લુ લેમન શરબત

બ્લુ લેમન શરબત


સામગ્રી

+ ૧ નંગ લીંબુ



+ ૧ ટીસ્પૂન બ્લુ કલર


+ ૧ ટેબલસ્પૂન ખાંડ

+ ૧ ટીસ્પૂન આદું


+ ૧ ગ્લાસ સોડા

+ બરફ

રીત

(૧) બ્લુ કલર, આદું, ખાંડને મિક્સચરમાં ગ્રીન્ડ કરો અને લીંબુ કાપીને રસ ઉમેરો.

આ પણ વાંચો : ગુજરાતી વાનગીઓ બનાવતા શીખવું છે? તો જુઓ આ પાંચ YouTube ચેનલ્સ

(૨) આ મિશ્રણને ગ્લાસમાં નાખી એમાં બરફ અને સોડા ઉમેરી સર્વ કરવું. ગરમીમાં તરોતાજા કરી દે એવું સરસ શરબત તૈયાર છે.

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2019 02:52 PM IST | મુંબઈ | આજની વાનગી - ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK