આ રીતે બનાવો હેલ્ધી ચીકુ-બનાના શેક

16 April, 2019 11:58 AM IST  |  | ધર્મિન લાઠિયા

આ રીતે બનાવો હેલ્ધી ચીકુ-બનાના શેક

ચીકુ-બનાના શેક

આજની વાનગી

સામગ્રી

* ૧ કપ ચીકુ
* ૧ કપ કેળા
* ૧ કપ કોકો પાઉડર
* ૧ કપ દૂધ
* ૧ ચમચી શુગર
* ૪ ક્યુબ બરફ

રીત

બધી સામગ્રી મિક્સ કરી મિક્સ્ચરમાં ક્રશ કરી ચૉકલેટ સિરપથી સર્વ કરવું.

આ પણ વાંચો : ઉનાળો આવી ગયો છે ત્યારે ઘરે બનાવો કેરીનો જૅમ

indian food mumbai food