રજવાડી છાશ પીવી હોય તો આ છે રીત, જાણી લો ઝટપટ

30 May, 2019 04:06 PM IST  |  મુંબઈ | ધર્મિન લાઠિયા - આજની વાનગી

રજવાડી છાશ પીવી હોય તો આ છે રીત, જાણી લો ઝટપટ

રજવાડી છાશ

આજની વાનગી

સામગ્રી

* બે કપ દહીં

* બે ગ્લાસ પાણી

* એક ટેબલ-સ્પૂન શેકેલું જીરું

* એક ટેબલ-સ્પૂન કોથમીર સમારેલી

* એક ટેબલ-સ્પૂન ફુદીનો ઝીણો સમારેલો

* એક ટી-સ્પૂન લીલું મરચું ઝીણું સમારેલું

* મીઠુ સ્વાદાનુસાર

રીત

દહીમાં પાણી ઉમેરી બરાબર ગ્રાઇન્ડ કરીને જાડી છાશ તૈયાર કરો. હવે એમાં બાકીની સામગ્રી મિક્સ કરીને ઉપર ફુદીનાનું ગાર્નિશિંગ કરીને સર્વ કરો.

આ પણ વાંચો : આ રીતે લેમન-ફુદીના મૉકટેલ બનાવો ઘરે

Gujarati food indian food mumbai food