આ રીતે બનાવો પાલક-પનીર પરોઠા

16 July, 2019 12:56 PM IST  |  મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે બનાવો પાલક-પનીર પરોઠા

પાલક પરોઠા

આજની વાનગી

સામગ્રી
☞ ૧ કપ ઘઉંનો લોટ
☞ ૧/૨ પાલકની પેસ્ટ
☞ ૧૦૦ ગ્રામ પનીર
☞ મીઠું સ્વાદાનુસાર
☞ પાંચ ટીસ્પૂન તેલ
☞ ૧ ટીસ્પૂન અજમો
☞ ૧ ટીસ્પૂન ગરમ મસાલો
☞ ૧ ટીસ્પૂન આદુંમરચાંની પેસ્ટ

રીત
ઘઉંના લોટમાં પાલકની પેસ્ટ અને પનીર છીણીને નાખો. એમાં મીઠું, આદુંમરચાંની પેસ્ટ, અજમો અને ગરમ મસાલો નાખો. એમાં તેલ ઉમેરવું અને લોટને રેસ્ટ આપવો. પરોઠાનો લોટ બાંધી તેલમાં શેકવાં. તૈયાર છે પરોઠાં. રાઈતા સાથે સર્વ કરો.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

Gujarati food mumbai food indian food