આ રીતે ઘરે બનાવો ચાટ મસાલો

15 August, 2019 01:40 PM IST  |  મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે ઘરે બનાવો ચાટ મસાલો

ચાટ મસાલો

આજની વાનગી

 

સામગ્રી
☞ ૫૦ ગ્રામ ધાણા
☞ ૨૫ ગ્રામ જીરું
☞ ૧૦ ગ્રામ તજ
☞ ૧૦ ગ્રામ કાશ્મીરી મરચું
☞ ૧ ટેબલસ્પૂન સંચળ પાઉડર
☞ ૧ ટેબલસ્પૂન મરી પાઉડર
☞ બે ટેબલસ્પૂન અનાર દાણા પાઉડર
☞ ૧ ટીસ્પૂન હિંગ

રીત
બધી જ સામગ્રીને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકવી. ઠંડી કરી મિક્સરમાં પીસી લેવું. ઍરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રિજમાં ૬ મિહના સુધી સાચવી શકાય.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

Gujarati food indian food mumbai food