કેવી રીતે બનાવશો હૉટ સ્વીટ ‌ડિપ

25 June, 2019 11:57 AM IST  |  મુંબઈ | આજની વાનગી - ઘ‌ર્મિન લા‌ઠિયા

કેવી રીતે બનાવશો હૉટ સ્વીટ ‌ડિપ

હૉટ સ્વીટ ‌ડિપ

સામગ્રી

 

☞ બે ટેબલસ્પૂન વિનેગર
☞ ૩/૪ કપ ખાંડ
☞ ૧ કપ પાણી
☞ ૧ ટેબલ-સ્પૂન સૂકાં લાલ મરચાં
☞ ૧ ટી-સ્પૂન મીઠું

આ પણ વાંચો : ગ્રીન વેજિટેબલ સૂપ

રીત

વિનેગરમાં ખાંડ અને પાણી નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. ઠંડું પડે એટલે એમાં લાલ મરચાંનો ભૂકો નાખવો. મીઠું નાખી પાંચ કલાક માટે રહેવા દેવું. પછી સર્વે કરવું.

indian food