Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગ્રીન વેજિટેબલ સૂપ

20 June, 2019 03:02 PM IST |

ગ્રીન વેજિટેબલ સૂપ

ગ્રીન વેજિટેબલ સૂપ

ગ્રીન વેજિટેબલ સૂપ


સામગ્રી

☞ ૫૦ ગ્રામ પાલક



☞ ૫૦ ગ્રામ કોબીજ


☞ ૫૦ ગ્રામ કૉલીફ્લાવર

☞ બે નંગ બટેટા


☞ બે નંગ કાંદા

☞ ૫૦ ગ્રામ ફણસી

☞ ૧૦૦ ગ્રામ લીલા વટાણા

☞ ૧ ટેબલ-સ્પૂન માખણ

☞ ૧ ટી-સ્પૂન મેંદો

☞ ૧ કપ દૂધ

☞ ૧ કપ ક્રીમ

☞ ૧ ટેબલ-સ્પૂન કોથમીર

☞ મીઠું અને મરી સ્વાદ અનુસાર

રીત

બધાં શાક અને ભાજીને ઝીણાં સમારીને ગરમ પાણીમાં ઉકાળી લો. બધું પાણી નિતારી ગ્રાઇન્ડરમાં ક્રશ કરો.

એક વાસણમાં માખણ ગરમ કરી મેંદો શેકી લેવો. અેમાં દૂધ નાખી પેસ્ટ બનાવવી.

શાકભાજીની પેસ્ટ નાખવી. બરાબર ઉકાળવું.

ઘટ્ટ થાય એટલે મીઠું અને મરી પાઉડર મિક્સ કરી ક્રીમ ઉમેરી ગરમ-ગરમ સર્વ કરો.

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2019 03:02 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK