આવી રીતે બનાવો ફ્રેન્ચ ડ્રેસિંગ

27 June, 2019 02:47 PM IST  |  | આજની વાનગી - ધર્મિન લા‌ઠિયા

આવી રીતે બનાવો ફ્રેન્ચ ડ્રેસિંગ

ફ્રેન્ચ ડ્રેસિંગ

સામગ્રી

☞ ૧/૨ કપ ઑલિવ ઑઇલ
☞ બે ટેબલ-સ્પૂન વાઇટ વિનેગર
☞ ૧ ટેબલ-સ્પૂન લીંબુનો રસ
☞ ૩ ટી-સ્પૂન ખાંડ
☞ ૧ ટેબલ-સ્પૂન લસણ
☞ ૧/૨ ટી-સ્પૂન મીઠું

આ પણ વાંચો : કેવી રીતે બનાવશો હૉટ સ્વીટ ‌ડિપ

રીત

બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરો અને ૧ કલાક સુધી ફર્મેન્ટ થવા દો. પછી સૅલડ સાથે સર્વ કરો.

indian food