Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > કેવી રીતે બનાવશો હૉટ સ્વીટ ‌ડિપ

કેવી રીતે બનાવશો હૉટ સ્વીટ ‌ડિપ

25 June, 2019 11:57 AM IST | મુંબઈ
આજની વાનગી - ઘ‌ર્મિન લા‌ઠિયા

કેવી રીતે બનાવશો હૉટ સ્વીટ ‌ડિપ

હૉટ સ્વીટ ‌ડિપ

હૉટ સ્વીટ ‌ડિપ


સામગ્રી

 



☞ બે ટેબલસ્પૂન વિનેગર
☞ ૩/૪ કપ ખાંડ
☞ ૧ કપ પાણી
☞ ૧ ટેબલ-સ્પૂન સૂકાં લાલ મરચાં
☞ ૧ ટી-સ્પૂન મીઠું


આ પણ વાંચો : ગ્રીન વેજિટેબલ સૂપ

રીત


વિનેગરમાં ખાંડ અને પાણી નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. ઠંડું પડે એટલે એમાં લાલ મરચાંનો ભૂકો નાખવો. મીઠું નાખી પાંચ કલાક માટે રહેવા દેવું. પછી સર્વે કરવું.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2019 11:57 AM IST | મુંબઈ | આજની વાનગી - ઘ‌ર્મિન લા‌ઠિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK