સ્ટાઇલિશ લુક બનાવશે ઓફિસમાં બનાવશે સારી ઇમેજ

17 July, 2019 09:29 PM IST  | 

સ્ટાઇલિશ લુક બનાવશે ઓફિસમાં બનાવશે સારી ઇમેજ

(ફોટો: thebohochica.com)

ઓફિસમાં પ્રભાવસાળી દેખાવવા અને બીજા લોકો પર સારો પ્રભાવ પાડવા માટે તમારા સ્ટાઇલિશ અને ડ્રેસની મહત્વની ભૂમિકા રહે છે. જો તમારે હંમેશા ઓફિસમાં એવા ડ્રેસ પહેરીને જવું જોઇએ, જેનાથી તમે તમારી જાતને આત્મવિશ્વાસથી ભરીને મહેસૂસ કરો છો. તો આ સરળ અને પ્રભાવી ઉપાય તમે ઓફિસમાં કંઇક અલગ અને અનોખી દેખાશો.

મેકઅપ

કેટલીક જોબ્સ જેમ કે હોસ્પિટાલિટીમાં વધારે મેકઅપની જરૂર પડે છે તો મેડિકલ જેવા વ્યવસાયમાં હલ્કો અથવા બિલકુલ મેકઅપની જરૂરિયાત પડતી નથી. તમારા વ્યવસ્યના પ્રકારને સમજો અને એવા મેકઅપની પસંદગી કરો જે તમારા વ્યવસ્યને અનૂકુળ હોય. પરંતુ તેમ છતા તમે આંખોમાં મેકઅપ કરીને મહત્વપૂર્ણ બનાવી શકો છો.

એસેસરિઝ

જો તમારી ઓફિસમાં યૂનિફોર્મની સાથે એસેસરીઝ પહેરવા પર કોઇ પ્રતિબંધ નથી તો તમે અલગ-અલગ પ્રકારની એસેસરિઝ સાથે પ્રયોગ કરી શકો છો. નવી પ્રકારની એસેસરીઝ અને લાઈટ ગોલ્જ પણ પહેરી શકો છો જે પહેલી નજરમાં બધાનું ધ્યાન આકર્ષિત કરે છે.

આ પણ વાંચો: હેપ્પી ઈમોજી ડે: કોણે કરી ઈમોજી દિવસની શરૂઆત

ડિઝાઇનર બેગ્સ:

કેટલાક લોકોને નવી સ્ટાઈલ્સની બેગનો શોખ હોય છે. જો તમે ઓફિસમાં લોકોને ઈમ્પ્રેસ કરવા માગો છો તો તમારા આઉટફિટમાં એક યુનિક બેગને પણ સ્થાન આપી શકો છો. જે લોકોનું ધ્યાન આકર્ષણ પોતાની તરફ ખેંચી શકે છે.

fashion gujarati mid-day