સ્ટાઇલ હૈ બૉસ...

10 October, 2021 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રીન શૂઝ પહેરીને અમિતાભ બચ્ચન અલગ અંદાજમાં જોવા મળ્યા હતા

અમિતાભ બચ્ચન

‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૩મી સીઝનના સેટ પર ગ્રીન શૂઝ પહેરીને અમિતાભ બચ્ચન અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે બ્લુ અને બ્લૅક સૂટ પહેર્યું હતું. એ ફોટો તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. આ ફોટો પર રિતેશ દેશમુખે ‘સુપરકૂલ’ લખ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ‘નીચે હરા બૂટ ઔર ઉપર મૅચિંગ સૂટ.’

entertainment news indian television television news tv show