વર્ક મોડ ઑન

22 July, 2021 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટ હાલમાં તેની આગામી ફિલ્મ ‘RRR’નું શૂટિંગ કરવા માટે હૈદરાબાદમાં છે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ હાલમાં તેની આગામી ફિલ્મ ‘RRR’નું શૂટિંગ કરવા માટે પહોંચી ગઈ છે. તે હૈદરાબાદમાં ગીતના શૂટિંગ માટે ગઈ હોવાની ચર્ચા છે. આ ગીત માટે ત્રણ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આલિયાએ તેની કારનો સેલ્ફી શૅર કરીને કહ્યું હતું કે ‘RRR’ની ટીમ તૈયાર રહેજો. જોકે ગઈ કાલે તેણે મેકઅપ રૂમનો ફોટો શૅર કરીને શૂટિંગ શરૂ કરી દીધું હોવાની જાહેરાત કરી હતી.

entertainment news bollywood bollywood news alia bhatt