ચશ્માં પહેરવાથી આંખોની આસપાસની ગરબડ ઢંકાઈ જાય છે : અમિતાભ બચ્ચન

25 February, 2020 12:09 PM IST  |  New Delhi

ચશ્માં પહેરવાથી આંખોની આસપાસની ગરબડ ઢંકાઈ જાય છે : અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને ચશ્માંની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ચશ્માં પહેરવાથી આંખોની આસપાસ વધતી ઉંમરને કારણે જે પણ ગરબડ થાય છે એ ઢંકાઈ જાય છે. સનગ્લાસિસ પહેરેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભે કૅપ્શન આપી હતી કે ‘યાર યે ચશ્મે કા ફૅશન કિસને બનાયા હૈ? પન જો ભી બનાયા સહી બનાયા. આંખ કે ચારોં તરફ જો ગરબડ યાનિ એજ ડિફેક્ટેડ હો ગયા હૈ ના, વો છિપ યાનિ હાઇડ હો જાતા હૈ.’

bollywood news amitabh bachchan