ધમાકેદાર રીતે ગીત લૉન્ચ કર્યું હૃતિકે

18 September, 2022 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘વિક્રમ વેધા’નું ‘આલ્કોહૉલિયા’ ગીત હાલમાં જ હૃતિક રોશને રિલીઝ કર્યું છે

‘વિક્રમ વેધા’નું ‘આલ્કોહૉલિયા’ ગીત હાલમાં જ હૃતિક રોશને રિલીઝ કર્યું

‘વિક્રમ વેધા’નું ‘આલ્કોહૉલિયા’ ગીત હાલમાં જ હૃતિક રોશને રિલીઝ કર્યું છે. તે બાંદરાના G7 સિનેમામાં અન્ય કલાકારો સાથે પહોંચ્યો હતો. હૃતિકનાં ડાન્સ મૂવ્ઝ તેના ફૅન્સને હંમેશાં પસંદ આવે છે. ‘આલ્કોહૉલિયા’ ગીતને વિશાલ શેખર, અનન્યા ચક્રવર્તી અને સ્નિગ્ધજિત ભૌમિકે ગાયું છે. આ ગીત લૉન્ચ કરતી વખતે હૃતિકે સૌનું મનોરંજન પણ કર્યું હતું. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.  અતુલ કાંબળે

entertainment news bollywood bollywood news upcoming movie hrithik roshan