નવી ફિલ્મની તૈયારી કરતો વિકી?

09 June, 2021 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો

વિકી કૌશલ

વિકી કૌશલે તેની આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી હોય એવું લાગી રહ્યું છે. તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે હેરકટ કરાવતો જોવા મળી રહ્યો છે. આ હેરકટ તે તેની આગામી ફિલ્મ માટે કરાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. વિકી હાલમાં જ તેની કહેવાતી ગર્લફ્રેન્ડ કૅટરિના કૈફના ઘરની બહાર જોવા મળ્યો હતો. તે સોમવારે બપોરે સાડાત્રણ વાગ્યે જોવા મળ્યો હતો અને તેના ઘરેથી રાતે સાડાઆઠ વાગ્યે પાછો ગયો હતો.

entertainment news bollywood bollywood news bollywood gossips vicky kaushal