23 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલને કેદારનાથ ધામની પ્રતિકૃતિ ભેટમાં મળી
દેહરાદૂનના હલ્દૂવાલામાં ‘બૉર્ડર 2’નું શૂટિંગ ચાલી રહ્યું છે. મંગળવારે આ ફિલ્મના સેટ પર ઉત્તરાખંડ ફિલ્મ વિકાસ પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બંસીધર તિવારી સની દેઓલને મળ્યા હતા અને કેદારનાથ ધામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી હતી.