ઉમેશ શુક્લની ‘આંખ મિચોલી’ આવશે મેમાં

23 November, 2021 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં અભિમન્યુ, મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, શર્મન જોષી, દિવ્યા દત્તા, અભિષેક બૅનરજી, દર્શન જરીવાલા, ગ્રુષા કપૂર અને વિજય રાઝ જોવા મળશે. ફિલ્મનું સંગીત સચીન-જિગરે આપ્યું છે.

ઉમેશ શુક્લની ‘આંખ મિચોલી’ આવશે મેમાં

ઉમેશ શુક્લની ‘આંખ મિચોલી’ને હવે ૧૩ મેએ રિલીઝ કરવામાં આવશે. સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઇન્ડિયા પ્રોજેક્ટ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. જિતેન્દ્ર પરમાર દ્વારા લખવામાં આવેલી આ ફિલ્મની સ્ટોરી ફૅમિલીની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં અભિમન્યુ, મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, શર્મન જોષી, દિવ્યા દત્તા, અભિષેક બૅનરજી, દર્શન જરીવાલા, ગ્રુષા કપૂર અને વિજય રાઝ જોવા મળશે. ફિલ્મનું સંગીત સચીન-જિગરે આપ્યું છે.

bollywood news bollywood bollywood gossips entertainment news