ફૅમિલીએ સેલિબ્રેટ કર્યો લતા મગેશકરનો જન્મદિવસ

29 September, 2021 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રદ્ધાના નાના પંડિત પંઢરીનાથ કોલ્હાપુરે લતા મંગેશકરના કઝ‌િન હતા. શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે હૅપી બર્થ-ડે લતા આજી.

ફૅમિલીએ સેલિબ્રેટ કર્યો લતા મગેશકરનો જન્મદિવસ

લતા મંગેશકર ગઈ કાલે ૯૨ વર્ષના થયા હતા. તેમણે તેમની ફૅમિલીના સભ્યો સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ ફોટોમાં શ્રદ્ધા કપૂર પણ જોવા મળી રહી છે અને સાથે તેની મમ્મી શિવાંગી કપૂર અને આન્ટી પદ્મિની કોલ્હાપુરે પણ જોવા મળી રહ્યાં છે. લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકર પણ દેખાઈ રહ્યાં છે. શ્રદ્ધાના નાના પંડિત પંઢરીનાથ કોલ્હાપુરે લતા મંગેશકરના કઝ‌િન હતા. શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે હૅપી બર્થ-ડે લતા આજી.

bollywood news bollywood gossips bollywood entertainment news lata mangeshkar