21 July, 2021 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તારા સુતરિયા
તારા સુતરિયા બ્રેકફાસ્ટમાં પણ પીત્ઝા પસંદ છે. તેણે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે તે હંમેશાં ભૂખી હોય છે. તે હાલમાં ‘એક વિલન રિટર્ન્સ’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મના સેટ પર સવારના તે બ્રેકફાસ્ટમાં પીત્ઝા ખાતી જોવા મળી હતી જેનો વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કર્યો હતો.