જોઈ લો, મિસિસ માહીને

28 January, 2022 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને શરણ શર્મા ડિરેક્ટ કરશે. સાથે જ તેણે બોનફાયરનો ફોટો પણ શૅર કર્યો છે. એ ફોટોમાં તેની સાથે ક્રિકેટર્સ અભિષેક નાયર અને વિક્રાન્ત યેલાગતી પણ બેઠા છે.

જોઈ લો, મિસિસ માહીને

જાહ્‍નવી કપૂર મિસિસ માહી બનવા માટે કમર કસી રહી છે. તેણે ક્રિકેટ રમતો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તે દિનેશ કાર્તિક સાથે ક્રિકેટ રમી રહી છે. એ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ જોવા મળશે. કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન્સ એ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યું છે. આ ફિલ્મને શરણ શર્મા ડિરેક્ટ કરશે. સાથે જ તેણે બોનફાયરનો ફોટો પણ શૅર કર્યો છે. એ ફોટોમાં તેની સાથે ક્રિકેટર્સ અભિષેક નાયર અને વિક્રાન્ત યેલાગતી પણ બેઠા છે. પોતાનો ક્રિકેટ રમતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્‍નવીએ કૅપ્શન આપી હતી, ક્રિકેટ કૅમ્પ.

bollywood news bollywood bollywood gossips entertainment news janhvi kapoor